આકર્ષક વ્યાજનો દર
ફિક્સ્ડ ડિપોઝિટ યોજના |
પ્રતિ વર્ષ ટકા |
6 માસથીવધુ પણ એક વર્ષ સુધી |
12 ટકા |
1 વર્ષથી વધુ પણ 2 વર્ષ સુધી |
13 ટકા |
2 વર્ષ થી વધુ |
14 ટકા |
3 વર્ષ થી વધુ |
15 ટકા |
સેવિંગ્સ ખાતું – વ્યાજ 6.5%
|
(દર માસ દરમિયાન ઓછામાં ઓછા બેલેન્સ ઉપર)
|
દૈનિક વ્યાજ યોજના : વ્યાજ દર 10%
|
મિનિમમ 1 (એક) વર્ષ સુધી નિયમિત ભરનારને
|
રીકરીંગ ડિપોઝિટ યૌજના (માસિક બચત યોજના)
દર માસે રૂ. મૂકતાં પાકી મુદતે મળવાપાત્ર રકમ.
|
12 માસના અંતે |
1280-00 (12 ટકા મુજબ) |
24 માસના અંતે |
2750-00 (13 ટકા મુજબ) |
36 માસના અંતે |
4483-00 (14 ટકા મુજબ) |
48 માસના અંતે |
6578-00 (15 ટકા મુજબ) |
60 માસના અંતે |
8923-00 (15 ટકા મુજબ) |
સંચયનિધિ વ્યાજ દર :- 20% રૂ.500/- અને તેના ગુણાંકમાં (57 પાસે બમણા)
ધીરના નો વ્યાજ દર :-20% (નિયમિત હપ્તો તથા વ્યાજ ભરનારને 1% રિબેટ)
|
(લાગુ પડતાં અન્ય નિયમો અને શરતો મુજબ)
|
નોંધ: નજીકના ભવિષ્ય્માં આ ક્રેડિટ સોસાયટીનું નામ બદલાવીને “ધિણોજ” અગર “ધન્વંતરી” નામ સાથે જોડીને નવું નામ કરવાનું છે, અને સમગ઼ અમદાવાદ જિલ્લાને કાર્યશેત્ર બનાવાનું છે.