Dhinoj » Dhinoj Credit Society

Dhinoj Credit Society


આકર્ષક વ્યાજનો દર

ફિક્સ્ડ ડિપોઝિટ યોજના પ્રતિ વર્ષ ટકા
6 માસથીવધુ પણ એક વર્ષ સુધી 12 ટકા
1 વર્ષથી વધુ પણ 2 વર્ષ સુધી 13 ટકા
2 વર્ષ થી વધુ 14 ટકા
3 વર્ષ થી વધુ 15 ટકા

સેવિંગ્સ ખાતું – વ્યાજ 6.5%

(દર માસ દરમિયાન ઓછામાં ઓછા બેલેન્સ ઉપર)

દૈનિક વ્યાજ યોજના : વ્યાજ દર 10%

મિનિમમ 1 (એક) વર્ષ સુધી નિયમિત ભરનારને

રીકરીંગ ડિપોઝિટ યૌજના (માસિક બચત યોજના)

દર માસે રૂ. મૂકતાં પાકી મુદતે મળવાપાત્ર રકમ.

12 માસના અંતે 1280-00 (12 ટકા મુજબ)
24 માસના અંતે 2750-00 (13 ટકા મુજબ)
36 માસના અંતે 4483-00 (14 ટકા મુજબ)
48 માસના અંતે 6578-00 (15 ટકા મુજબ)
60 માસના અંતે 8923-00 (15 ટકા મુજબ)

સંચયનિધિ વ્યાજ દર :- 20% રૂ.500/- અને તેના ગુણાંકમાં (57 પાસે બમણા)

ધીરના નો વ્યાજ દર :-20% (નિયમિત હપ્તો તથા વ્યાજ ભરનારને 1% રિબેટ)

(લાગુ પડતાં અન્ય નિયમો અને શરતો મુજબ)

નોંધ: નજીકના ભવિષ્ય્માં આ ક્રેડિટ સોસાયટીનું નામ બદલાવીને “ધિણોજ” અગર “ધન્વંતરી” નામ સાથે જોડીને નવું નામ કરવાનું છે, અને સમગ઼ અમદાવાદ જિલ્લાને કાર્યશેત્ર બનાવાનું છે.